વિકિપીડિયા:ચોતરો

વિકિપીડિયામાંથી
CptViraj (ચર્ચા | યોગદાન) (→‎Special:Diff/712048: નવો વિભાગ) દ્વારા ૨૧:૩૯, ૧૩ જૂન ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
Archive

દફતર


૨૦૦૭-૧૦ '૧૧-'૧૩ '૧૪


'૧૫ '૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

ગુજરાતી વિકિપીડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે!
જેમ ગામના ચોતરે બધાં ચર્ચા કરવા ભેગા થાય એમ આ પાનાનો ઉપયોગ વિકિપીડિયાને લગતી વાતો કરવા માટે કરી શકાય છે. અહીં તમે વિકિપીડિયાને લગતા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.


૨૦૧૯ની ચર્ચાઓનો સંગ્રહ

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

@Aniket અને Dsvyas:, ૨૦૧૯ની જે ચર્ચાઓ પૂર્ણ (અમુક હજુ મહત્વની છે, જે અહીં રાખી શકાય છે..) થઇ ગઇ હોય તેને સંગ્રહ કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૩, ૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

એકાદ દિવસમાં કરી નાખી શકીશ. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૦:૧૮, ૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Aniket: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૭, ૧૮ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
@KartikMistry અને Dsvyas:  કામ થઈ ગયું--A. Bhatt (ચર્ચા) ૧૨:૧૭, ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

Project Tiger 2.0 - last date of the contest

Excuse us for writing in English, kindly translate the message if possible

Greetings from CIS-A2K!

tiger face
tiger face

It has been 86 days since Project Tiger 2.0 article writing contest started and all 15 communities have been performing extremely well, beyond the expectations. 

The 3-month contest will come to an end on 11 January 2020 at 11.59 PM IST. We thank all the Wikipedians who have been contributing tirelessly since the last 2 months and wish you continue the same in these last 5 days!

Thanks for your attention
using --MediaWiki message delivery (ચર્ચા) ૧૯:૦૫, ૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

Wiki Loves Folklore

Hello Folks,

Wiki Loves Love is back again in 2020 iteration as Wiki Loves Folklore from 1 February, 2020 - 29 February, 2020. Join us to celebrate the local cultural heritage of your region with the theme of folklore in the international photography contest at Wikimedia Commons. Images, videos and audios representing different forms of folk cultures and new forms of heritage that haven’t otherwise been documented so far are welcome submissions in Wiki Loves Folklore. Learn more about the contest at Meta-Wiki and Commons.

Kind regards,
Wiki Loves Folklore International Team
— Tulsi Bhagat (contribs | talk)
sent using MediaWiki message delivery (ચર્ચા) ૧૧:૪૪, ૧૮ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
[ઉત્તર]

Wiki Loves Women South Asia 2020

Wiki Loves Women is back with the 2020 edition. Join us to celebrate women and queer community in Folklore theme and enrich Wikipedia with the local culture of your region. Happening from 1 February-31 March, Wiki Loves Women South Asia welcomes the articles created on folk culture and gender. The theme of the contest includes, but is not limited to, women and queer personalities in folklore, folk culture (folk artists, folk dancers, folk singers, folk musicians, folk game athletes, women in mythology, women warriors in folklores, witches and witch hunting, fairytales and more). You can learn more about the scope and the prizes at the project page.

Best wishes,

Wiki Loves Women Team

--MediaWiki message delivery (ચર્ચા) ૧૫:૨૨, ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

Wikimedia 2030: Movement Strategy Community conversations are here!

Dear Affiliate Representatives and community members,

The launch of our final round of community conversation is finally here! We are excited to have the opportunity to invite you to take part. 
The recommendations have been published! Please take time over the next five weeks to review and help us understand how your organization and community would be impacted.

What Does This Mean?

The core recommendations document has now been published on Meta in Arabic, English, French, German, Hindi, Portuguese, and Spanish. This is the result of more than a year of dedicated work by our working groups, and we are pleased to share the evolution of their work for your final consideration. 
In addition to the recommendations text, you can read through key documents such as Principles, Process, and the Writer’s Reflections, which lend important context to this work and highlight the ways that the recommendations are conceptually interlinked.
We also have a brief Narrative of Change [5] which offers a summary introduction to the recommendations material. 

How Is My Input Reflected In This Work?

Community input played an important role in the drafting of these recommendations. The core recommendations document reflects this and cites community input throughout in footnotes. I also encourage you to take a look at our community input summaries. These texts show a further analysis of how all of the ideas you shared last year through online conversations, affiliate meetings, and strategy salons connect to recommendations. Many of the community notes and reports not footnoted in the core recommendations document are referenced here as evidence of the incredible convergence of ideas that have brought us this far.  

What Happens Now?

Affiliates, online communities, and other stakeholders have the next five weeks to discuss and share feedback on these recommendations. In particular, we’re hoping to better understand how you think they would impact our movement - what benefits and opportunities do you foresee for your affiliate, and why? What challenges or barriers would they pose for you? Your input at this stage is vital, and we’d like to warmly invite you to participate in this final discussion period.

We encourage volunteer discussion co-ordinators for facilitating these discussions in your local language community on-wiki, on social media, informal or formal meet ups, on-hangouts, IRC or the village pump of your project. Please collect a report from these channels or conversations and connect with me directly so that I can be sure your input is collected and used. Alternatively, you can also post the feedback on the meta talk pages of the respective recommendations.

After this five week period, the Core Team will publish a summary report of input from across affiliates, online communities, and other stakeholders for public review before the recommendations are finalized. You can view our updated timeline here as well as an updated FAQ section that addresses topics like the goal of this current period, the various components of the draft recommendations, and what’s next in more detail. 
Thank you again for taking the time to join us in community conversations, and we look forward to receiving your input. (Please help us by translating this message into your local language). Happy reading! RSharma (WMF) MediaWiki message delivery (ચર્ચા) ૦૩:૦૧, ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

Train-the-Trainer 2020 Application open

Sorry for writing this message in English - feel free to help us translating it

Movement Learning and Leadership Development Project

Hello

The Wikimedia Foundation’s Community Development team is seeking to learn more about the way volunteers learn and develop into the many different roles that exist in the movement. Our goal is to build a movement informed framework that provides shared clarity and outlines accessible pathways on how to grow and develop skills within the movement. To this end, we are looking to speak with you, our community to learn about your journey as a Wikimedia volunteer. Whether you joined yesterday or have been here from the very start, we want to hear about the many ways volunteers join and contribute to our movement.

To learn more about the project, please visit the Meta page. If you are interested in participating in the project, please complete this simple Google form. Although we may not be able to speak to everyone who expresses interest, we encourage you to complete this short form if you are interested in participating!

-- LMiranda (WMF) (talk) ૦૦:૩૧, ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

TTT

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

TTT કાર્યક્રમ માટે હું મારી ઉમેદવારી નોંધાવું છું જેથી હું ગુજરાતી અને અંગ્રેજી વિકિ પર કાર્ય કરી શકું અને એડીટાથોનનું આયોજન પણ મારા વડે થઈ શકે. આપ આપના વિચારો આ વિશે જણાવો તેવી વિનંતી.

સમર્થન

વિરોધ

ચર્ચા

@Gazal world: મને સુશાંતભાઈ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે તમે અગાઉ જઈ આવ્યા છો અને તેથી ગુજરાતી વિકિમાંથી કોઈ અરજી કરવાનું નથી.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૩૬, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
જી નહીં. TTT માટે મને કહેવામાં આવ્યું હતું પણ હું ગયો નહતો. --Gazal world (ચર્ચા) ૧૭:૩૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
  • મારી સીમીત સમજણ મુજબ, કોઈના સમર્થન કે વિરોધની મૂલવણી કરવામાં આવશે કે નહી એવું CIS-A2K દ્વારા કાર્યક્રમની જરૂરીયાતો સ્વરૂપે ક્યાંય લખ્યું નથી. ફક્ત ચોતરા પર જાહેરાત કરવી એમ જ લખ્યું છે. એટલે આપણે એ બાબત અહીંયા ચર્ચા કરવી બીન જરૂરી છે. હા, જો આપણને પહેલા તક મળેલી હોય અને આપણે આપણે કોઈ અંગત મજબુરીવશ ન જઈ શક્યા હોઈએ તો એ આપણી ઉમેદવારી રદબાતલ ઠેરવે કે નહી એ મુદ્દો એવો છે કે જે આપણે એમના પર જ છોડવો જોઈએ. મારી અંગત ઈચ્છાતો એવી જ હોય કે શક્ય એટલા વધુ લોકોનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય. આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૧:૦૮, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

ટ્રેઈન-ધ-ટ્રેઈનર-૨૦૨૦ના કાર્યક્રમમાં મારી ઉમેદવારી

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતી વિકિપિડીયાના મારા મિત્રો, ટ્રેઈન-ધ-ટ્રેઈનર પ્રોગ્રામ ઘણા વરસોથી ચાલતો હોવા છતા દર વરસે કોઈ અન્ય અંગત વ્યસ્તતાને કારણે હું એમાં ક્યારેય જોડાઈ શક્યો નથી. આ વરસના કાર્યક્રમમાં જોડાઈ શકાય એવી અંગત અનુકૂળતા છે વળી સ્થળ પણ એવું છે કે જેમાં મુસાફરીમાં બહુ સમય ગુમાવવો પડે એમ નથી. આથી આપ સહુને જણાવતા મને અત્યંત આનંદ થાય છે કે આ વરસના કાર્યક્રમ માટે હું ઉમેદવારી-પત્રક ભરવા માટે વિચારી રહ્યો છું. આપ સહુનો આભારી. --A. Bhatt (ચર્ચા) ૧૯:૦૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

મેં ઉમેદવારી નોંધાવી દીધી છે. આપ સહુ નો આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૦:૩૬, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
ઓહ. 4 જેટલા લોકો આ માટે એપ્લાય કરવા માંગે છે. મોટાભાગે દરેક કોમ્યુનીટીમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. સૌથી જુના સભ્ય હોવાનાં નાતે આ વખતે તમે જ જઈ આવો તો સારું. હું અને વિજય એપ્લાય નહીં કરીએ. અમે આવતા વર્ષે એપ્લાય કરીશું. --Gazal world (ચર્ચા) ૨૦:૩૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
પ્રિય ગઝલવર્લ્ડ, આપ હું બિનહરીફ પસંદ થાઉ એવું વિચારો છે એ બદલ આપનો ખૂબ આભાર પણ મારો આગ્રહ છે કે વિકિપિડીયન તરીકે આપણે આ રીતે ન વિચારવું જોઈએ. મારી વિનંતિ છે કે જેમને જેમને પણ ઈચ્છા હોય એ બધા લોકોએ ઉમેદવારી નોંધાવી જ દેવી જોઈએ. મને પસંદગી પ્રક્રિયા વિશે ખાસ કશી ખબર નથી પણ શક્ય છે કે એક કરતા વધુ લોકો પણ પસંદ કરવામાં આવે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૦:૫૮, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
એક સમુદાય માંથી બે કે ત્રણ જણ જઈ શકશે. આથી જેમને શક્ય હોય તે અપલાય કરશો

Improving the translation support for Gujarati

Content translation has been successful in supporting the translation process on many Wikipedia communities, and we want to help additional wikis with potential to grow using translation as part of a new initiative.

Content translation facilitates the creation of Wikipedia articles by translating content from other languages. It has been used already to create more than half a million articles. In addition, the tool provides mechanisms to encourage the creation of good quality content, preventing the publication of lightly edited machine translations. In general, our analysis shows that the translations produced are less likely to be deleted than the articles started from scratch.

Gujarati editors have used Content translation to create 237 articles during last year. Given the size of the editing community, we think that there is potential to use translation to create more articles, expand existing ones, and attract new editors that learn how to make productive edits. Translation can help the community to reduce the language gap with other languages and grow the number of editors in a sustainable way. In order to achieve this goal, we want to collaborate with you to make Content translation more visible in the Gujarati Wikipedia and support new ways to translate.

As a first step, during the next weeks we plan to enable Content translation by default on Gujarati Wikipedia. That will make it easy for users to discover the tool through several entry points. However, users not interested in translation will still be able to disable it from their preferences.

Please feel free to share any comment in this conversation thread.

Thanks! --Pginer-WMF (ચર્ચા) ૧૪:૧૩, ૨૮ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

Hello everyone. We have enabled Content translation by default on Gujarati Wikipedia this week.
Now it is easy for users to discover the tool through several entry points. However, users not interested in translation can disable it from their preferences.
We expect this will help translators to create more content of good quality in Gujarati. We’ll be monitoring the statistics for Gujarati as well as the list of articles created with the tool. Content translation provides quality control mechanisms to prevent the abuse of machine translation and the limits can be adjusted based on the needs of each community. Please, feel free to share your impressions about the content created and how the tool works for the community. This feedback is essential to improve the tool to better support your needs.
Thanks! --Pginer-WMF (ચર્ચા) ૧૭:૫૭, ૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
Thanks! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૮, ૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

Additional interface for edit conflicts on talk pages

Sorry, for writing this text in English. If you could help to translate it, it would be appreciated.

You might know the new interface for edit conflicts (currently a beta feature). Now, Wikimedia Germany is designing an additional interface to solve edit conflicts on talk pages. This interface is shown to you when you write on a discussion page and another person writes a discussion post in the same line and saves it before you do. With this additional editing conflict interface you can adjust the order of the comments and edit your comment. We are inviting everyone to have a look at the planned feature. Let us know what you think on our central feedback page! -- For the Technical Wishes Team: Max Klemm (WMDE) ૧૯:૪૪, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

સભ્ય:Ketan pagi પર પ્રતિબંધ

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

સભ્ય:Ketan pagi પર કામચલાઉ પ્રતિબંધ મૂકવા વિનંતી છે. તેમનાં યોગદાનો પોતાની વેબસાઇટના પ્રચાર સિવાય અહીં કંઇ નથી. તેમજ આ વારંવાર કરવામાં આવ્યું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૩૬, ૧૧ માર્ચ ૨૦૨૦ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--A. Bhatt (ચર્ચા) ૧૮:૪૦, ૧૧ માર્ચ ૨૦૨૦ (IST)[ઉત્તર]
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

મારા મતે આ લેખને પણ વિકિપીડિયાના પૃષ્ઠ પર મૂકવો જોઈએ. લેખમાં માહિતી સતત અપડેટ કરવામાં આવે છે અને તેના વિશે જાણવાની લોકોને ઉત્સુકતા પણ હોય છે. ચર્ચા માટે @Dsvyas અને KartikMistry: ને પિંગ કરું છું.

તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૪૫, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
તરફેણ સમર્થન -- કેપ્ટનવિરાજ (📧) ૧૦:૪૧, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ --Gazal world (ચર્ચા) ૧૧:૩૨, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
ટીપ્પણી દરેક જિલ્લામાં કુલ કેટવા કેસ છે એ પણ લખો તો સારું. --Gazal world (ચર્ચા) ૨૦:૦૬, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
લેખમાં આ માહિતી ઉમેરલી જ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૨૯, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
હા જોયું. આ ઉપરાંત તારીખ પ્રમાણે આંકડા દર્શાવતો એક ગ્રાફ હોય તો સારું. ---Gazal world (ચર્ચા) ૧૦:૧૦, ૯ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ પણ મુખપૃષ્ઠ પર એક જ લેખ રહી શકે, માટે આ બધી જ તરફેણો હાલમાં જે લેખ છે તેને હટાવવા માટેની પણ છે એમ ગણીને ચાલીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૮, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Dsvyas: - હવે આપણે આ લેખ મુખપૃષ્ઠ પર મૂકી શકીએ છીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૨, ૧૧ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ આવકાર્ય. --Vijay Barot (ચર્ચા) ૨૦:૨૮, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ સહમત અને ઈચ્છું કે સક્રિય કિસ્સાનું કામ જે હાલ બાકી છે તે ત્યાં સુધીમાં થઈ જાય. બાકીના આંકડા તો રોજ ઓટોઅપડેટ (વિકિડેટા) કરવાની વ્યવસ્થા થઈ ગઈ છે. સંલગ્ન ફોટા પણ હોય તો સારું જેમકે લોકડાઉનમાં ખાલીખમ રસ્તા.-Nizil Shah (ચર્ચા) ૧૪:૧૮, ૯ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું પરંતુ લેખમાં ઘણા ફેરફાર કરવાની જરૂર છે. તાતી જરૂર લેખનમાં વ્યાકરણની દૃષ્ટિએ કાળ બદલવાની જરૂર છે. કેમકે આ રોગચાળો હજુ સાંપ્રત છે અને ઘણી બધિ ઘટનાઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે માટે લેખને અત્યારે જે ભૂતકાળની વાક્યરચનાઓથી લખવામાં આવ્યો છે તેને બદલે વર્તમાનકાળમાં લખવાની જરૂર છે. હતો/હતીને બદલે છે કરવાની આવશ્યકતા છે. અને આગળ જતા જે નવા ઉમેરણો થાય તેમાં પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ એમ મને લાગ્યું.

Editing news 2020 #1 – Discussion tools

૦૦:૫૪, ૯ એપ્રિલ ૨૦૨૦ (IST)

Indic Wikisource Proofreadthon

Sorry for writing this message in English - feel free to help us translating it

Bot approval

Hello everyone, mw:Multilingual Templates and Modules was started by User:Yurik to help in centralisation of templates and modules. There's a Yurikbot for the same which was approved on mrwiki some time back. Is it possible to get the approval for same in guwiki as well? Capankajsmilyo (ચર્ચા) ૦૮:૧૩, ૧૯ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]

જુના, અલભ્ય ગુજરાતી પુસ્તકોનું દાન આપવાનું છે

મારા માતુશ્રી જે સ્વયં ઇતિહાસ લેખક, સંશોધનકાર અને સમાજસેવી હતા. એમની પાસે ગુજરાતી ભાષાનાં ખુબજ જુના , અલભ્ય પુસ્તકોનું સંગ્રહ છે.

કોઈ યોગ્ય સંસ્થા, સંગઠન કે જ્યાં અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ અને રસ ધરાવનાર લોકો એનો ઉપયોગ કરી શકે, ત્યાં નિઃશુલ્ક , મારા માતુશ્રીની સ્મૃતિમાં દાન આપવાનાં છે. રસ ધરાવનાર મારા મો. 9998467291 કે ઈમેલ satishmota એટ gmail.com પર સંપર્ક કરવા વિનંતી.

સતીશ મોતા, ગાંધીધામ (કચ્છ)

ક્ષત્રિય વંશ સમૂહ સંલગ્ન લેખોમાં ભાંગફોડ.

કેટલાક સમયથી HinduKhatrana નામના યુઝર દ્વારા ક્ષત્રિય જાતિ સમુહો સંબંધિત માહિતી સાથે પુર્વગ્રહયુક્ત છેડછાડ કરવામાં આવી રહી છે, આવી ભાંગફોડને કેટલાક પ્રબંધક સમર્થન આપી રહ્યાં છે જે યોગ્ય નથી. આ વિશે સખ્ત પગલાં તુરંત જ ભરવામાં આવે, નહીંંતર પછી પગલાં ભરવાના જ ફાંફાં પડશે. સ્મરણ રહે. — આ સહી વગરની ટીપ્પણી Indrayogya વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૧૪:૫૯, ૧૨ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

ઉપરોક્ત સભ્ય Hardhrolનું કઠપૂતળી-સોકપપેટ ખાતું હોવાથી તેમના પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. વધુમાં સભ્ય દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવે છે. HinduKhatrana સભ્ય પર નજર રાખવા વિનંતી છે. @Dsvyas, @Aniket --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૫, ૧૨ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
હરધ્રોળ, એ ખાતું ઈનૅક્ટિવ છે. પ્રતિબંધ મુકી શકાઈ છે પણ નવું ખાતું બનાવવાની પ્રોસેસ ખુબ સરળ છે. તમે લોકો પક્ષપાતી પ્રબંધક છો, મને બ્લોક કરવા માટે શબ-ઓ-રોઝ જાગો છો પણ મારી આટલી ફરિયાદ પછી પણ HinduKhatrana પર કોઈ કાર્યવાહી નથી કરાઈ!!! વાત જ્યાં સુધી ધમકીઓની છે, તમે પોતાનો ડાઈરૅક્ટ કોન્ટેક્ટ આપો તો આ શબબ મજીદ મુબાહિશ કરીએ આપણે. — આ સહી વગરની ટીપ્પણી Indrayogya વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૧૭:૨૫, ૧૨ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
તમે સભ્યતાથી ગુજરાતી ભાષામાં અહીં ચર્ચા કરી શકો છો. વધુમાં હું પ્રબંધક નથી! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૬, ૧૨ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
મારી આટલી ચિંતા ન કરો અર્જુનસિંહ મિત્ર. ક્ષત્રિય પૃષ્ઠ હોય કે અન્ય કોઈ પણ પૃષ્ઠ, તેમાં મારી તરફથી તમારી જેમ ભાંગફોડ પદ્ધતિઓ નથી કરવામાં આવતી જે માટે તમે ભૂતકાળમાં પણ પ્રતિબંધિત થઈ ચૂક્યા છો. HinduKshatrana (ચર્ચા) ૦૧:૧૮, ૧૩ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
ભાઈઓ, તમને સૌને વિનંતિ કે કોઈ એક વ્યક્તિ જો યુદ્ધે ચડે તો તેની સામે આપણે પણ કમાન ચઢાવવી એ એટલી જ મૂર્ખતા છે. @HinduKshatrana: તમને ખાસ ટિપ્પણી કરું છું કે તમે આ સભ્યની સાથે વખતોવખત એડિટવોરમાં ઊતરીને એમના જેટલા જ દોષી બન્યા છો. વિકિપીડિયામાં પોતાના ધર્મ, જાતિ, વગેરે પ્રત્યે લગાવ રાખીને જો યોગદાન કરશો તો તે હંમેશા પક્ષપાતભર્યું જ હશે. આ અસભ્ય સભ્ય પર તો મેં પ્રતિબંધ મૂક્યો જ છે, પરંતુ તમને પણ જણાવી દઉં કે ભવિષ્યમાં જો તમે કોઈ પણ પાના પર આવી એડિટવોરમાં સપડાશો તો હું તમારા પર પણ પ્રતિબંધ મૂકતા ખચકાઈશ નહી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૩, ૧૪ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

The 2030 movement strategy recommendations are here!

Greetings! We are pleased to inform that the 2030 movement strategy recommendations have been published on Meta-wiki. Over the last two years, our movement has worked tirelessly to produce these ideas to change our shared future. Many of you participated in the online conversations, hosted strategy salons, attended regional events, and connected with us in-person at Wikimania. These contributions were invaluable, and will help make our movement stronger for years to come. 

The finished set of 10 recommendations emphasizes many of our core values, such as equity, innovation, safety, and coordination, while tasking us jointly to turn this vision into a reality. These recommendations clarify and refine the previous version, which was published in January this year. They are at a high strategic level so that the ideas are flexible enough to be adapted to different global and local settings and will allow us to navigate future challenges. Along with the recommendations, we have outlined 10 underlying principles, a narrative of change, and a glossary of key terms for better context.

The recommendations are available in numerous languages, including Arabic, German, Hindi, English, French, Portuguese, and Spanish for you to read and share widely. We encourage you to read the recommendations in your own time and at your own pace, either online or in a PDF. There are a couple of other formats for you to take a deeper dive if you wish, such as a one-page summary, slides, and office hours, all collected on Meta. If you would like to comment, you are welcome to do so on the Meta talk pages. However, please note that these are the final version of the recommendations. No further edits will be made. This final version of the recommendations embodies an aspiration for how the Wikimedia movement should continue to change in order to advance that direction and meet the Wikimedia vision in a changing world. 

In terms of next steps, our focus now shifts toward implementation. In light of the cancellation of the Wikimedia Summit, the Wikimedia Foundation is determining the best steps for moving forward through a series of virtual events over the coming months. We will also be hosting live office hours in the next coming few days, where you can join us to celebrate the Strategy and ask questions! Please stay tuned, and thank you once again for helping to drive our movement forward, together. RSharma (WMF)

[Small wiki toolkits – Indic workshop series 2020] Register now!

Greetings, hope this message finds you all in the best of your health, and you are staying safe amid the ongoing crisis.

Firstly, to give you context, Small wiki toolkits (SWT) is an initiative to support small wiki communities, to learn and share technical and semi-technical skills to support, maintain, and grow. We are happy to inform you that the SWT group has planned a series of four online workshops for Indic Wikimedia community members during June & July 2020. These workshops have been specifically designed and curated for Indic communities, based on a survey conducted early this year. The four workshops planned in this regard are;

  • Understanding the technical challenges of Indic language wikis (by Birgit): Brainstorming about technical challenges faced by contributors to Indic language Wikimedia projects.
  • Writing user scripts & gadgets (by Jayprakash12345): Basics to intermediate-level training on writing user scripts (Javascript and jQuery fundamentals are prerequisites).
  • Using project management & bug reporting tool Phabricator (by Andre): Introduction to Phabricator, a tool used for project management and software bug reporting.
  • Writing Wikidata queries (by Mahir256): Introduction to the Wikidata Query Service, from writing simple queries to constructing complex visualizations of structured data.
You can read more about these workshops at: SWT Indic Workshop Series 2020/Workshops -- exact dates and timings will be informed later to selected participants.

Registration is open until 24 May 2020, and you can register yourself by visiting this page! These workshops will be quite helpful for Indic communities to expand their technical bandwidth, and further iterations will be conducted based on the response to the current series. Looking forward to your participation! If you have any questions, please contact us on the talk page here. MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૦૮, ૧૬ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો

કેમ છો

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

જો તમે તમારા સમુદાયમાંથી કોઇ સભ્યને જાણતા હોવ જે આ પ્રવૃત્તિમાં રસ ધરાવી શકે છે, તો આ સંદેશો તેમને મોકલવા વિનંતી છે.

આભાર અને આપનો દિવસ શુભ રહે! EAsikingarmager (WMF) (ચર્ચા) ૦૨:૩૪, ૨૨ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

ખાલી પ્રચાર માટેનું ખાતું, @Dsvyas અને Aniket: પ્રતિબંધ મુકવા વિનંતી. -- કેપ્ટનવિરાજ () ૧૩:૨૨, ૨૩ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

આપણા વિચારો માટે આપનો આભાર .પરંતુ અહીંયા અમે કોઈ પ્રચાર માટે નહિ પરંતુ લોકો ને માહિતી પુરી પાડવા માટે આ લેખ લખ્યો હોય ..પરંતુ તમને કોઈ પણ પ્રોબ્લેમ હય તો એ માટે માફી ..અહીંયા અમે કોઈ લિંક કે અન્ય મીડિયા કે જે પ્રચાર લગતા હય એવું દર્શાવેલું નથી જે આપ જોઈ શકો છો .

. આપનો આભાર --Gujjutalks (ચર્ચા) ૧૩:૨૫, ૨૩ મે ૨૦૨૦ (IST) gujju talks --Gujjutalks (ચર્ચા) ૧૩:૨૫, ૨૩ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

સૌપ્રથમ તો તમે તમારા ચર્ચા પાને આવેલો સંદેશો વાંચો. તમે લખેલો લેખ વિકિપીડિયા અનુરૂપ તટસ્થ નથી. તમે તેમાં ઓછામાં ઓછી ત્રણ બાહ્ય કડીઓ સીધી જ તમારી સાઇટના પ્રચાર માટે ઉમેરેલી છે. વધુમાં તમારું સભ્ય નામ પણ સાઇટના પ્રચાર માટેનું છે, જે સભ્યનામ નિતીની વિરુદ્ધ છે. લેખનું શીર્ષક પણ ખોટું છે. માત્ર માઇમ રાખી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૯, ૨૩ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

પાનાં ને દૂર કરવામાં આવેલ છે. આપનો આભાર

નામસ્થળોના ઉપનામ માટે પ્રસ્તાવ

હેલો,‌ મારો પ્રસ્તાવ છે કે:

  • વિકિપીડિયા માટે WP અને વિ
  • સભ્ય માટે
  • શ્રેણી માટે શ્રે અને CAT
આ પ્રમાણે આ ત્રણેય નામસ્થળ (namespace) માટે ઉપનામ (alias/shortcut) રાખી, તેનાથી સભ્યોને બીજા પાના પર જવામાં સરળતા રહેશે. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૦૯:૧૦, ૭ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

ચર્ચા

Urgent Help

Please help us translate the text (in bold) to your language Join WPWP Campaign to improve Wikipedia articles with photos and win a prize. Thanks for your help. T Cells (ચર્ચા) ૦૦:૧૮, ૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

@T Cells: "ચિત્રો સાથે વિકિપીડિયા લેખ સુધારવા ડબલ્યુપીડબલ્યુપી અભિયાનમાં જોડાઓ અને ઇનામ જીતો."
Note: ડબલ્યુપીડબલ્યુપી is not an actual word but WPWP written in Gujarati. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૦૯:૦૫, ૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
વિકિપીડિયા લેખોને ચિત્રો વડે સુધારવા માટે WPWP અભિયાનમાં જોડાઓ અને ઇનામ જીતો --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૦, ૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
^ Sounds better, Use this one. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૦૯:૨૬, ૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

@Aniket અને Dsvyas: www.iqlevel.in/2020/06/bird-flu-symptoms.html - કોપીરાઇટ ઉલ્લંઘન, આ આવૃત્તિ હાઇડ કરવા વિનંતી. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૨૧:૩૯, ૧૩ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]